તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેલેરિયા અંગેના ભીતસૂત્રોનું વિમોચન કરાયું

મેલેરિયા અંગેના ભીતસૂત્રોનું વિમોચન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | ઉંમરપાડાતાલુકામાં મેલેરિયા મૂક્ત ગુજરાત 2022 અભિયાન ચલાવાઇ રહ્યું છે. પ્રા. આ. કેન્દ્ર કેવડી, વાડી, ઉંમરપાડા તેમજ ડોંગરી પાડાના આરોગ્ય કર્મચારી આશા બહેનો અભિયાન હેઠળ લોક સંપર્ક કરી રહ્યાં છે. તથા પ્રા. આ. કેન્દ્ર કેવડી ખાતે મેડિકલ ઓફિસરની પ્રેરણાથી તૈયાર કરવામાં આવેલ વોટરપ્રુફ ભીંત સૂત્રોનું વિમોચન તાલુકા આઈસી અધિકારી શનિશ્વરા દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આરોગ્ય કર્મચારીની કામગીરીને બિરાદવવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...