ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» ઉંમરપાડામાં જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને આવકાર

    ઉંમરપાડામાં જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને આવકાર

    DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:30 AM IST

    વાંકલ | ગુજરાત વિધાનસભા આદિવાસી પછાત લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતું જાતિ પ્રમઆણપત્ર નિયમન વિધેયક બિલ...
    • ઉંમરપાડામાં જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને આવકાર
      ઉંમરપાડામાં જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને આવકાર
      વાંકલ | ગુજરાત વિધાનસભા આદિવાસી પછાત લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતું જાતિ પ્રમઆણપત્ર નિયમન વિધેયક બિલ પસાર થતાં ઉંમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ખાતે તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને અધિકારી આગેવીનોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો.જેમાં તાલુકા ભાજપના આગેવાન ભીખુભાઈ વસાવા, અર્જુન વસાવા, ભૂપેન્દ્રભાઈ વસાવા તેમજ જી. પં. સભ્ય ઈન્દુબહેન વસાવા તાલુકા પંચાયત પ્રમુખ દરિયાબહેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઉંમરપાડામાં જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને આવકાર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `