નાંદોલમાં હનુમાનજી મંદિરે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નાંદોલમાં હનુમાનજી મંદિરે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

DivyaBhaskar News Network

Mar 31, 2018, 05:30 AM IST
વાંકલ | માંગરોળ તાલુકાના નાંદોલા ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન બજરંગ સેવા મંડળ અને નાંદોલાના ગ્રામજનો મારફત કરવામાં આવ્યો છે. સવારે 5.00 કલાકે પ્રભાતફેરી, ઉપાસના તેમ 8.00થી 12.00 કલાક દરમિયાન ગામમાં શોભાયાત્રા યોજાશે. બપોરે 1.00 કલાકે ધ્વજવંદના, કૂંડીયજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાંજે 6.00 કલાકે આરત મહાપ્રસાદી બાદ 9થી 12 કલાક દરમિયાન ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાશે.

X
નાંદોલમાં હનુમાનજી મંદિરે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી