Home » Gujarat » Bardoli Jilla » Vankal » આદિવાસી છાત્રોને અમદાવાદમાં રહેવાની સુવિધા મફતમાં મળશે

આદિવાસી છાત્રોને અમદાવાદમાં રહેવાની સુવિધા મફતમાં મળશે

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 04:40 AM

વાંકલ | વાંકલની સરકારી વિનયન કોલેજમાં બે દિવસીય વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં અમદાવાદના રત્નદીપ પદ્મનાદ...

  • આદિવાસી છાત્રોને અમદાવાદમાં રહેવાની સુવિધા મફતમાં મળશે
    વાંકલ | વાંકલની સરકારી વિનયન કોલેજમાં બે દિવસીય વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં અમદાવાદના રત્નદીપ પદ્મનાદ સહપરિવાર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓને પરિવાર અમદાવાદમાં આવેલ અછરતલાલ ગીરધારલાલ ચેરીટે ટ્રસ્ટના વહીવટ સાથે સંકલાયેલ છે. રત્નદીપ પદ્મનાભે કોલેજના સમારંભમાં વધુ અભ્યાસર્થે અમદાવાદ આવતાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટ છાત્રાલયમાં નિ:શુલ્ક રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. તેવી ઉમદવા જાહેરાત કરી હતી. 1890માં સ્થપાયેલ આ ટ્રસ્ટ શિક્ષણના પ્રચાર પ્રસાર માટે આર્થિક અનુદાન આપવાનું ઉત્તમ કાર્ય કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ