Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલ વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો

વાંકલ વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:35 AM

વાંકલ | માંગરોળ તાલુકામાં કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે 16મીના રોજ દ્વિતીય વાર્ષિકોત્સવની ઉજવણી...

  • વાંકલ વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો
    વાંકલ | માંગરોળ તાલુકામાં કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે 16મીના રોજ દ્વિતીય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગણિતશાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ભરથાણિયા કિંજલને રોકડ ઈનામ, બાયૉલૉજી વિષયમાં પાંચમા સેમેસ્ટરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ધ્રુવ પટેલને કૃષ્ણકાંત ઝા મેમોરિયલ એવોડ અને પ્રાણી શાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર જીગર પટેલ અને વિશ્વાસ ગઢિયાને ડો. રાજેશ સેન અને સી. એમ. સેનમા મેમોરિયલ એવોર્ડ આપ્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નાચણા, દેવપૂજા, સ્તૃતિ, શિવ તાંડવ, રાસ ગરબા, ગીત ગાન, દેશ ભક્તિના ગીતો પર ડાન્સ તલવારબાજી અને સ્વચ્છતા અભિયાન અને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા શહિદો પર ડ્રામા કરવામાં આવ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending