તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ| માંગરોળતાલુકાના કંટવાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થનવાળા સરંપચના ઉમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ| માંગરોળતાલુકાના કંટવાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થનવાળા સરંપચના ઉમેદવાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ| માંગરોળતાલુકાના કંટવાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થનવાળા સરંપચના ઉમેદવાર તારાબહેન મેરજીભાઈ ચૌધરીનો ભવ્ય વિજય થયો હતો. કંટવાવ અમરકૂઈ ગામની સંયુક્ત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સભ્ય બકુલાબહેન રાજુભાઈ ચૌધરીને નેતૃત્વમાં તારાબહેન મેરજીભાઈ ચૌધરીએ પેનલના સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે સુરેખાબહેન ધરમસિંગ વસાવાએ ઉમેદવારી નોંધાવતાં બંને ભાજપ કોંગ્રેસના સમર્થનવાળા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં તારાબહેન મેરજી ચૌધરીને 479 મતો મળ્યા હતાં. તેમજ સુરેખાબહેન વસાવાને 285 મતો મળતા તેમો પરાજય થયો હતો.

કંટવાવ ગ્રા.પં.ની ચૂંટણીમાં તારાબહેન ચૌધરીનો વિજય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો