વાંકલ સરકારી કોલેજમાં વાલી સંમેલન

વાંકલ | સરકારી વિનયન કોલેજ વાંકલ ખાતે પ્રથમ વખત વાલી સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વીલીઓએ ઉત્સાહભેર...

DivyaBhaskar News Network | Updated - Feb 20, 2018, 04:30 AM
વાંકલ સરકારી કોલેજમાં વાલી સંમેલન
વાંકલ | સરકારી વિનયન કોલેજ વાંકલ ખાતે પ્રથમ વખત વાલી સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વીલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત અને નૃત્યથી કરવામાં આવ્યો હતો. કોલેજનાાચાર્ય રવિકાંત સોલંકીએ વાલીઓનું શબ્દથી સ્વાગત કરી સંસ્થાનો પરિચય તથા વાલીઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીમાં સહભાગી થવા વાલીઓને આહવાન કર્યુ હતું. પ્રા. એ. પી. ગામીતે વિદ્યાર્થીના પરિણામ અંગેની માહિતી આપી હતી. પ્રા. અનિલ અનેપ્રા. સતિષે સંસ્થા દ્વારા યોજાયેલ વિવિધ પ્રવાસ અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં તમામ વિષયના વ્યાખ્યતાઓનો વાલી સાથે પરિચય કરાવ્યો હતો.

X
વાંકલ સરકારી કોલેજમાં વાલી સંમેલન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App