વાંકલ ઝંખવાવ ઉમરપાડામાં હનુમાન જયંતીની ઉજવણી થઈ

DivyaBhaskar News Network

Apr 02, 2018, 04:20 AM IST
વાંકલ ઝંખવાવ ઉમરપાડામાં હનુમાન જયંતીની ઉજવણી થઈ
વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ-ઝંખવાવ વિસ્તાર અને ઉમરપાડા તાલુકામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ આનંદ અને ઉલ્લાસ સાથે માંગરોળ તેમજ વાંકલ હનુમાનજી મંદિર ખાતે સવારે હોમ હવન પુજા અર્ચનાના કાર્યક્રમો યોજ્યા હતા. અને પ્રસાદીનો લાભ હજારો ભકતોએ લીધો હતો. હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરી હતી.

X
વાંકલ ઝંખવાવ ઉમરપાડામાં હનુમાન જયંતીની ઉજવણી થઈ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી