માછલી પકડવા ગયેલો યુવક તળાવમાં ડૂબ્યો

DivyaBhaskar News Network

Mar 28, 2018, 04:20 AM IST
માછલી પકડવા ગયેલો યુવક તળાવમાં ડૂબ્યો
વાંકલ | માંગરળ તાલુકાના ઉમેલાવ ગામનો નવીભાઈ ઉર્ફે લાલીયાભાઈ વેચાણભાઈ વસાવા (30) તેના મિત્ર મનીષભાઈ સાથે ગામના તળાવમાં માછલી પકડવા ગયો હતો. ત્યારે નવીનનો પગ લપસી જતાં તે ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ સમયે મિત્ર મનષ ગભરાઈ ગયો હતો, એ સીધી ગામ તરફ દોડ મુકી હતી. ગ્રામજનોન આ અંગે જાણ કરી હતી. ગ્રામજનો બચાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ નવીનનું મોત નીપજ્યું હતું. જે અંગે માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

X
માછલી પકડવા ગયેલો યુવક તળાવમાં ડૂબ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી