તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગરોળમાં રોજમદાર કર્મચારીઓની હડતાળ ચોથા દિવસે પણ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં રોજમદાર કર્મચારીઓની હડતાળ ચોથા દિવસે પણ યથાવત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકા પંચાયત કચેરી સામે માંગરોળ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં આઉટસોર્સ રોજમદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓ સમાન કામ સમાન વેતન નોકરીની સુરક્ષાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ સતત ચોથા દિવસે પોતાના આંદોલનને મક્કમતાથી આગળ ધપાવી રહ્યાંછે. ચોક્કસ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે આક્રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે તા 27મી ફેબ્રુઆરીના દિવસે ગાંધી નગર ખાતે રાજ્ય સરકારને અમારા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રબળ રજૂઆતો કરી હતી.

તેમજ જિલ્લા તાલુકાકક્ષાએ લેખિત રજૂઆતો કર્યા પછી પણ રોજમદાર કર્મચારી વર્ગની માંગણી સંતોષવામાં આવી નથી. જેથી માંગરોળ તાલુકાની વિવિધ સરકારી કચેરોઓમાં ફરજ બજાવતા આઉટસોર્સ રોજમદાર કર્મચારો અચોક્કસ મુદ્દતની હડતાલના ચોથા દિવસે મક્કમતાથી અમારુ ન્યાય માટેનું આંદોલન આગળ ધપાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો