તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગરોળની 5 ગ્રામપંચાયતની ચૂંટણી 8મી એપ્રિલે યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળની 5 ગ્રામપંચાયતની ચૂંટણી 8મી એપ્રિલે યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાની પાંચ ગ્રામ પંચાયતોમાં સરપંચ સભ્યપદ માટે યોજાનાર ચૂંટણીનું આજરોજ 18મી માર્ચના વિધિવત રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિભાજીત થઈ ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો પ્રાપ્ત કરનાર માંગરોળ તાલુકાની અન્ય પાંચ ગ્રામ પંચાયતોની આજરોજ 19મી માર્ચના ચૂંટણી યોજાશે. માંગરોળ તાલુકામાં ત્રીસ વર્ષ અગાઉ વિભાજીત થયેલી પાંચ ગ્રામ પંચાયતોની મુદ્દત પ્રતિ પાંચ વર્ષ જૂન માસમાં પૂર્ણ થતી હોવા છતાં ચાલુ વર્ષે ચૂંટણી પંચે દોઢ માસ વહેલી યોજવાનો નિર્ણય કરી વડોલી સીમોદ્રા, આમખુટા, ઓગણીસા અને રટોટી સહિત પાંચ ગ્રામ પંચાયતોનું જાહેરનામું આજે 18મી વિધીવત રીતે પ્રસિદ્ધ કરી દીધુ છે. દોઢ માસ ઉપરોક્ત ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી આવતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યો છે. ઉપરોક્ત પાંચ ગ્રામ પંચાયતોમાં સરપંચ સભ્ય પદ માટે ઉમેદવારી કરનાર ઉમેદવારો અનુસંધાનપાના નં. 2

આજે અલગ દરજ્જો પ્રાપ્ત કરનાર ગ્રા. પં. ની ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો