તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોસાલીના માર્ગ પર કીચડ છવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકા મોસાલી ગામે નવિવસાહત બાપુનગર ફળિયા તરફ જવાનો રસ્તો અગાઉ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં માર્ગ અંત્યંત ખરાબ થઈ જતાં ફલિયાના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને મહત્વની બાબત છે કે મોસાલી ગામના નવિવસાહત બાપુનગર ફળિયા તરફ જવાના રસ્તા ઉપર માંગરોળ તાલુકા દક્ષિણ ગુજરાત વિજકંપનીની કચેરી આવેલી હોવાથી સમગ્ર તાલુકાના ગામે ગામથી વીજકચેરી કામ માટે આવતા પ્રજાજનોને ખરાબ કાદવ કીચડ રસ્તાની મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે કાદવ કીચડ વાળા રસ્તાથી પ્રજાજનો વધુ પરેશાન થાય રીતે તાત્કાલિક ધોરણે પાણીના યોગ્ય નિકાલ સાથે માર્ગનું સમારકામ કરવામાં આવે ત્યારબાદ નવિવસાહત બાપુનગર ફળિયા સુધીનો માર્ગ યોગ્ય પહોળાઈ સાથે નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો