તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ |માંગરોળ તાલુકાના કંટવા ગામના સક્રીય યુવા ભાજપ કાય4કર અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ |માંગરોળ તાલુકાના કંટવા ગામના સક્રીય યુવા ભાજપ કાય4કર અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ |માંગરોળ તાલુકાના કંટવા ગામના સક્રીય યુવા ભાજપ કાય4કર અને પ્રગતિશીલ ખેડૂત જિતેન્દ્રસિંહ જાદવની તાજેતરમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન અને માંગરોળ તાલુકા ભાજપના આગેવાનોએ સર્વસહમતીથી માંગરોળ તાલુકા ભાજપ કિશાન મોરચાના પ્રમુખપદે કરી હતી. ભાજપ પક્ષના પાયાના કાર્યકરને તાલુકા ભાજપ કિશાન મોરચાના સંગઠનમાં કામ કરવાની તક આગેવાનોએ આપતાં તાલુકા ભાજપના કાર્યકરોએ આગેવાનોનો આભાર માની નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપ્યા હતાં.

માંગરોળ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પદે જિતેન્દ્રસિંહ જાદવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો