Home » Gujarat » Bardoli Jilla » Vankal » આમલી સાઈ બાબા મંદિર ખાતે પાટોત્સવ

આમલી સાઈ બાબા મંદિર ખાતે પાટોત્સવ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 04:15 AM

વાપી | સેલવાસના આમલી વિસ્તારમા આવેલ સાઈ મંદિરમા 20મો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમા સવારે 5:30વાગ્યે સાઈબાબાની...

  • આમલી સાઈ બાબા મંદિર ખાતે પાટોત્સવ
    વાપી | સેલવાસના આમલી વિસ્તારમા આવેલ સાઈ મંદિરમા 20મો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમા સવારે 5:30વાગ્યે સાઈબાબાની મૂર્તિને અભિષેક કરવામા આવ્યો ત્યારબાદ આરતી કરી નૈવેદ્ય ધરાવવામા આવ્યો હતો આ અવસરે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ,આમલી સ્થીત સાઈબાબા મંદિરની સ્થાપના 1997મા કરવામા આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ