• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • બીલીમોરા નજીક ઊંડાચ ગામમાં ગણપતિ મંદિરની દાનપેટી તોડી ચોરી

બીલીમોરા નજીક ઊંડાચ ગામમાં ગણપતિ મંદિરની દાનપેટી તોડી ચોરી

બીલીમોરા | બીલીમોરા નજીકના ઊંડાચ વાણિયા ફળિયામાં આવેલા પ્રાચીન ગણપતિ બાપાના મંદિરની દાનપેટી તોડી તેમાંથી 7...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 04:15 AM
બીલીમોરા નજીક ઊંડાચ ગામમાં ગણપતિ મંદિરની દાનપેટી તોડી ચોરી
બીલીમોરા | બીલીમોરા નજીકના ઊંડાચ વાણિયા ફળિયામાં આવેલા પ્રાચીન ગણપતિ બાપાના મંદિરની દાનપેટી તોડી તેમાંથી 7 હજારની ચોરી કોઈ તસ્કરો કરી ગયા હતા. જેનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી ગામના એકની ધરપકડ કરી હતી. બીલીમોરા નજીકના ઊંડાચ વાણિયા ફળિયામાં આશરે 400 વર્ષ જૂનું ગણપતિ બાપાનું પ્રાચીન મંદિર આવેલુ છે. જે મંદિરનો પાંચ વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરાયો હતો. જે મંદિરમાં મંગળવાર સવારે ગણપતિ બાપાના મંદિરે પૂજાપાઠ કરવા અર્થે એકત્ર થયેલા ભક્તોને મંદિરમાં દાનપેટીનું તાળું તૂટેલું હાલતમાં નજરે પડ્યું હતું.

X
બીલીમોરા નજીક ઊંડાચ ગામમાં ગણપતિ મંદિરની દાનપેટી તોડી ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App