Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલમાં સરકારી નોકરી ઈચ્છતા વિદ્યાર્થીઓ વાંચે

વાંકલમાં સરકારી નોકરી ઈચ્છતા વિદ્યાર્થીઓ વાંચે

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 04:15 AM

વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉનાળુ વેકેશન દરમિયાન સરકારી...

  • વાંકલમાં સરકારી નોકરી ઈચ્છતા વિદ્યાર્થીઓ વાંચે
    વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉનાળુ વેકેશન દરમિયાન સરકારી નોકરીમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી મારફત આવનાર સમયમાં સરકારી નોકરીઓ માટે થનારી ભરતીઓ જેવી કે આઈપીએસ અધિકારી મામલતદાર, આઈએફએસ, આઈએએસ, ટીડીઓ, તલાટી, પીએસઆઈ, પ્રોફેસર, પીઆઈ, ક્લાર્ક, તલાટી, બીટગાર્ડ વગેરે નોકરીઓ મેળવી પોતાની કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આ તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending