ઉંમરપાડામાં ભાજપના 39 સ્થાપના દિનની ઉજવણી

DivyaBhaskar News Network

Apr 10, 2018, 04:05 AM IST
ઉંમરપાડામાં ભાજપના 39 સ્થાપના દિનની ઉજવણી
વાંકલ | ઉંમરપાડા તાલુકાના વાડી કેવડી સહિત ઠેરઠેર ગામોમાં તાલુકા ભાજપ સંગનના કાર્યકરોએ ભજાપના 39માં સ્થાપના દિનની બુથ પદયાત્રાઓ યોજી ઉજવણી કરી હતી. વાડી માંડણપાડા ગામે હરિશભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ વસાવા સહિતના ભાજપ કાર્યકરોએ બુથ પદયાત્રા યોજી હતી. તેમજ ઘરઘર ફરી ભારતીય જનતા પાર્ટીના આદર્શ સિદ્ધાંતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

X
ઉંમરપાડામાં ભાજપના 39 સ્થાપના દિનની ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી