ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે એક ઝડપાયો

    બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે એક ઝડપાયો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 10, 2018, 04:05 AM IST

    ગ્રામજનોએ માટી ખનન અટકાવતા માટી ચોરો વાહનો લઈ ભાગી છૂટ્યા
    • બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે એક ઝડપાયો
      બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે એક ઝડપાયો
      નવસારી | નવસારીમાં બોરીયાચ ટોલનાકા પાસે એલસીબીની ટીમે મારૂતિ ફ્રંટી કાર (નં. જીજે-11-ઈ-4578)માંથી રૂ. 31050ની કિંમતનો 354 નંગ દારૂની બોટલના જથ્થા સાથે રાજુભાઈ મિશ્રા (રહે. લિંબાયત, સુરત)ની અટક કરી છે. પોલીસે રૂ. 50 હજારની કાર તથા અંગજડતીના પૈસા સાથે કુલ રૂ. 81,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછતાછ કરતા દારૂ દમણના સપનાબાર તેમજ મહેન્દ્ર બારમાંથી ભરાવી સુરતમાં સુરેખા મરાઠી (સંજયનગર સર્કલ, લિંબાયત), નાના (લિંબાયત) અને પપ્પુને પહોંચાડવાનો હોવાનું કબૂલ કરતા પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે એક ઝડપાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top