• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકલ | માંગરોળ તાલુકા પાતલદેવી ગામે ભગવાન કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ સંત રમેતીરામ અને સંત...

DivyaBhaskar News Network | Updated - Mar 27, 2018, 04:05 AM
કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
વાંકલ | માંગરોળ તાલુકા પાતલદેવી ગામે ભગવાન કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ સંત રમેતીરામ અને સંત ચરણદાસજીના સાનિધ્યમાં યોજાશે. મંદિર ખાતે 28મી અને 29મી માર્ચના રોજ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે સંધ્યા આરતી મહાપ્રસાદી અને રાત્રે 9.00થી 12.00ની શોભાયાત્રા મહારાજના આર્શીવચન બાદ પૂર્ણાહૂતી થશે. ઉપરોક્ત દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સનવું આયોજન કરવામાં આવ્યું છે.

X
કરૂણા સાગર મંદિરનો દશાબ્દી પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App