તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોરિયા ગામના યુવકો સુરત ઉમરા મંદિર સુધીની પગપાળાયાત્રાએ નીકળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરિયા ગામના યુવકો સુરત ઉમરા મંદિર સુધીની પગપાળાયાત્રાએ નીકળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ |માંગરોળ તાલુકાનાં બોરીયા ગામથી પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયના 23 યુવકો સુરતના ઇચ્છાનાથ-ઉમરા મંદિરે યોજાતા પાલખી મહોત્સવમાં ભાગ લેવા પગપાળા નીકળ્યા હતા. બોરીયા ગામના કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના અનુયાયી રમેશભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ છેલ્લા 13 વર્ષથી ભક્તો બોરીયા ગામથી સુરત ઉમરા મંદિર સુધીની પગપાળા ચાલી મંદિર સુધી પહોંચે છે. બોરીયા ગામના જ્ઞાન સંપ્રદાયના 23 સત સંગીઓ સતત 14માં વર્ષે ભાગ લેવા જય રહ્યા છે. ગામના યુવકો પગપાળા યાત્રાએ ભજન કીર્તન ધૂન સાથે નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો