વાંકલ કોલેજમાં આદિવાસી કાર્નિવલ વાર્ષિક મહોત્સવ

વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજમાં આજે બે દિવસીય આદિવાસી કાર્નિવલ અને વાર્ષિક...

DivyaBhaskar News Network | Updated - Feb 26, 2018, 03:25 AM
વાંકલ કોલેજમાં આદિવાસી કાર્નિવલ વાર્ષિક મહોત્સવ
વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજમાં આજે બે દિવસીય આદિવાસી કાર્નિવલ અને વાર્ષિક ઉત્સવ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. તા. 26 અને 27 દરમિયાન યોજાનારા ઉપરોક્ત કાર્યક્રમમાં ગઝલ સમ્રાટ બાલકૃષ્ણ મહારાજની તેમજ વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ભાસ્કર રાવલ ખાસ ઉપસ્થિત રહી સમારંભનું ઉદઘાટન કરશે. ઉપરોક્ત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારની નૃત્ય કલાઓની ઝાંખી લોકગીતો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે તેમજ ગઝલ સમ્રાટ બાલકૃષ્ણ મહારાજના કંઠથી ગવાયેલી ગઝલો અને હાસ્ય સમ્રાટ નટવરભાઈ પંડ્યા હાસ્ય રસની રજૂઆતો કરશે.

X
વાંકલ કોલેજમાં આદિવાસી કાર્નિવલ વાર્ષિક મહોત્સવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App