• Gujarati News
  • National
  • વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે ગણેશ ભક્તોએ આનંદ ઉલ્લાસ ભક્તિભાવ

વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે ગણેશ ભક્તોએ આનંદ ઉલ્લાસ ભક્તિભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે ગણેશ ભક્તોએ આનંદ ઉલ્લાસ ભક્તિભાવ સાથ આઠ જેટલી ગણેશ પ્રતિમાનું નદીમાં શાંતિપૂર્ણ વિસર્જન કર્યુ હતું. વાંકલ ગામના મુખ્ય બજાર આઝાદ ચોકમાં શિવ શક્તિ મંડળ મારફથ ગણેશ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. તેમજ વાંકલ મુક્તાનંદ પાર્ક, ગુલાબપાર્ક, ગાયત્રી મહિલા મંડળ, પોલીસ ચોક માર્ગ, બજેટ ફળિયું, મૂક્તાનંદ પાર્ક, ગામિત ફળિયું, બોમ્બે ફળિયું વગેરે સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું હતું. અને આજરોજ બપોર બાદ શ્રીજીની પ્રતિમાનું વિશાળ વિસર્જન યાત્રા નીકળી હતી. અને વાંકલની ભૂખી નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.

વાંકલ ગામમાં આઠ શ્રીની પ્રતિમાનું વિસર્જન

અન્ય સમાચારો પણ છે...