• Gujarati News
  • વેસ્ટમાંથી બેસ્ટ કૃતિનું પ્રદર્શન

વેસ્ટમાંથી બેસ્ટ કૃતિનું પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ |માંગરોળ તાલુકાના વાંકલ ગામે એન. ડી. દેસાઈ હાઈસ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા કલા પ્રદર્શન તથા વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓનું સર્જન કરી તેનું શાળા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં 350 જેટલી વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં તોરણ, મટકી, શણગાર, ફૂલદાની, વોલ પીસ, ઝુમર તેમજ વાંસ ઘાસમાંથી બનાવવામાં આવે વિવિધ કૃતિઓ રજૂ કરાય હતી.આ કૃતિઓ વેસ્ટમાંથી તૈયાર થયેલ પરંતુ કલાત્મક હતી.