• Gujarati News
  • પાતલદેવીમાં નેત્ર નિદાન કેમ્પ

પાતલદેવીમાં નેત્ર નિદાન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ |માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે આવેલ આશ્રમ શાળા ખાતે આંખ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. 30મી નવેમ્બર રવિવારે સવારે 9થી 1 દરમિયાન યોજાનારા કેમ્પમાં આંખના નિષ્ણાંત સર્જન દ્વારા આંખને લગતી સમસ્યાઓ જેવીકે ઝાંખ વળવી, દુ:ખાવો, આંખ ચોટીજાય, લાલ રહેતી હોય વગેરે તકલીફોનું નિદાન કરી સારવારની જરૂરિયાત વાળા દર્દીઓને કસ્તુરબા હોસ્પિટલ ઝઘડીયા દાખલ કરવામાં આવશે.