• Gujarati News
  • વાંકલ વાંકલ ખાતે કાર્યરત એન.

વાંકલ વાંકલ ખાતે કાર્યરત એન.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ વાંકલ ખાતે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને વનવિભાગ વિસ્તરણના સંયુકત ઉપક્રમે વૃ ાારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમો મૂળ હેતુ શાળા કોલેજના વિધાર્થીઓમાં પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ આવે અને પર્યાવરણનું જનત થાય એવો હતો. મામલતદાર મનીષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર બી. જી. વસાવા, કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, સરપંચ અનિતાબહેન ચૌધરી સહિત આરએફઓના હસ્તે વિવિધ સાગી - ફળાઉ વૃ ાોનું વાવેતર કરાયું હતું.
વાંકલ હાઈસ્કૂલમાં વૃ ાારોપણ કાર્યક્રમ