• Gujarati News
  • વાંકલ | વાંકલનીએન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી સાંજે 4.00

વાંકલ | વાંકલનીએન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી સાંજે 4.00

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | વાંકલનીએન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી સાંજે 4.00 કલાકે સુરત જિલ્લા પોલીસ અને માંગરોળ પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ અને એસપીસીના વિદ્યાર્થીઓની વિશાળ રેલી નીકળી હતી. જેમાં શાળાના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટના વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતિ અંગેના બેનરો સાથે હેલ્મેટ પહેરો જીવન બચાવો જેવા અનેક સૂત્રોના નારા બોલાવતાં વાંકલ ગામનો વિસ્તાર ગુંજી ઉઠ્યોહતો. રેલી વાંકલમાં ભ્રમણ કરી પરત હાઈસ્કૂલ ખાતે આવી હતી.

વાંકલમાં ટ્રાફિક જાગૃતિ અંગે રેલી