Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » માંગરોળ તાલુકામાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંગે તાલીમ યોજાઈ

માંગરોળ તાલુકામાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંગે તાલીમ યોજાઈ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:25 AM

વાંકલ | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાના આરોગ્ય...

  • માંગરોળ તાલુકામાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંગે તાલીમ યોજાઈ
    વાંકલ | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાના આરોગ્ય કર્મચારીની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડસ તેમજ લક્ષ્યમ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. પ્રા. આ. કે. વેલાછાના મેડિકલ ઓફિસર ડો. વિપુલ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. મહેન્દ્ર પટેલ દ્વારા ક્વોલિટી સ્ટાન્ડર્ડસ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending