• Gujarati News
  • National
  • વડાલી | હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના

વડાલી | હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન પદે બુધવારે વડાલીની શેઠ બી.સી.શાહ આર્ટસ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક પ્રભુદાસ પટેલની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી. જેઓ ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર અને વિવેચક તરીકે પણ નામના મેળવી ચુક્યા છે.જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ગુજરાતી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની કમિટીમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. પ્રમુખ તખતસિંહ હડિયોલ અને સભ્યો તેમજ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. નરેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા અભિનંદન આપી માતૃભાષાને વેગવંતી બનાવવા શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...