• Gujarati News
  • National
  • વડાલી આર્ટસ કૉલેજમાં એઈડ્સ અંગે વ્યાખ્યાન યોજાયું

વડાલી આર્ટસ કૉલેજમાં એઈડ્સ અંગે વ્યાખ્યાન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી : વડાલીકેળવણી મંડળ સંચાલિત શેઠ બી.સી.શાહ આર્ટસ કૉલેજમાં એચઆઇવી એઈડ્સ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તાજેતરમાં વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાન વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રના સલાહકાર ભરતભાઇ પ્રજાપતિ,નરોત્તમ લાલભાઈ રૂલર, શંકરભાઇ વણકર દ્વારા એચઆઇવી એઇડ્સ અંગે વ્યાખ્યાન આપ્યા હતા. કૉલેજના આચાર્ય ડૉ. એન.આર.પટેલ, એન.સી.સી ના એ.એન.ઓ. ભુપતભાઇ પટેલ, દિવ્યાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...