Home » Gujarat » Himmatnagar Jilla » Vadali » વડાલીના રવિપુરાકંપામાં એગ્રો ફોરસ્ટ્રીની મુલાકાત યોજાઈ

વડાલીના રવિપુરાકંપામાં એગ્રો ફોરસ્ટ્રીની મુલાકાત યોજાઈ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:45 AM

વડાલી| વડાલી વિસ્તરણ રેન્જ વનકચેરી દ્વારા તાલુકાના રવિપુરાકંપા એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત લાભાર્થીઓ પાસે દસ હજાર...

  • વડાલીના રવિપુરાકંપામાં એગ્રો ફોરસ્ટ્રીની મુલાકાત યોજાઈ
    વડાલી| વડાલી વિસ્તરણ રેન્જ વનકચેરી દ્વારા તાલુકાના રવિપુરાકંપા એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત લાભાર્થીઓ પાસે દસ હજાર રોપાઓનુ વાવેતર કરાવવામાં આવ્યુ હતુ. જેની મુલાકાત બુધવારે ભારત સરકારના એગ્રી એડિશનલ કમિશનર ડૉ.રાજપાલસિંહે મુલાકાત લઇ રોપાઓનું નિરીક્ષણ કરી તેના માવજત માટે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે જિલ્લા સામાજિક વનીકરણ અધિકારી એન. પી. મેવાડા, મદદનીશ વનરક્ષક એન. એ. સિંધી, વડાલી વિસ્તરણ રેન્જના આર. એફ. ઓ. એમ. જે. મનસુરી તેમજ કંપાના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ