તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડલીની કોમર્સ કોલેજમાં ફિનિશીંગ સ્કૂલ ટ્રેનીંગ યોજાઈ

વડલીની કોમર્સ કોલેજમાં ફિનિશીંગ સ્કૂલ ટ્રેનીંગ યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી : ગુજરાતરાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના નોલેજ કોસોટીએમ ઓફ ગુજરાતના ઉપક્રમે વડલીની સરકારી વાણિજય કોલેજમાં 20 થી 25 નવેમ્બર દરમિયાન ફિનિશીંગ સ્કૂલ ટ્રેનીંગ યોજવામાં આવી. તાલીમ વિદ્યાર્થીઓની કૌશલ ક્ષમતા અને રોજગરમાં વધારો થાય તે હેતુથી યોજવામાં આવી હતી.જે 25 કલાકની તાલીમ કોલેજના સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓને એમ્પેનલ ટ્રેનર ડો.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...