તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડાલી |વડાલીના વડગામડા ખાતે તા.20 જુલાઇના રોજ પાટીદાર અનામત આંદોલનના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી |વડાલીના વડગામડા ખાતે તા.20 જુલાઇના રોજ પાટીદાર અનામત આંદોલનના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી |વડાલીના વડગામડા ખાતે તા.20 જુલાઇના રોજ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના જન્મ દિન નિમિત્તે પાસના કન્વીનર રમેશભાઇ પટેલ, રાહીલભાઇ પટેલ, મિલનભાઇ પટેલ તથા અન્ય પાટીદાર યુવાનોએ ઉમિયા માતાજીના મંદિરમાં એકઠા થઇ જય સરદાર, જય પાટીદારના નારા લગાવી હાર્દિક પટેલના દીર્ધાયુ ઉમિયા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. તસ્વીર- નિતુલ પટેલ

વડાલીના વડગામડામાં હાર્દિક પટેલનો જન્મ દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો