• Gujarati News
  • ઇડરમાં ઇન્ટરેકટ કોન્ફરન્સ યોજાઇ

ઇડરમાં ઇન્ટરેકટ કોન્ફરન્સ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરમાં ઇન્ટરેકટ કોન્ફરન્સ યોજાઇ

ઇડર|ઇડરના જવાનપુરા વિસ્તારમાં આવેલ એક શૈક્ષણિક સંસ્થામાં તાજેતરમાં રોટરી કલબ ઇડર અને વડાલી દ્વારા ઉડાન ઇન્ટરેકટ કોન્ફરન્સ ડી-3051નું સફળ આયોજન કરાયુ હતું. જેમાં બંને રોટરી કલબના મળી જગદીશભાઇ પટેલ, બી.ટી.પટેલ, નીતાબેન વ્યાસ, નિરવભાઇ, શરદભાઇ શાહ, કરૂણભાઇ ત્રિવેદી સહિત 240 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.