Home » Gujarat » Himmatnagar Jilla » Vadali » વડાલી તાલુકામાં હનુમાન જ્યંતીની ઊજવણી કરાઈ

વડાલી તાલુકામાં હનુમાન જ્યંતીની ઊજવણી કરાઈ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:50 AM

વડાલી | હનુમાન જ્યંતી નિમિત્તે વડાલી શહેરના જી.ઇ.બી.માર્ગપર આવેલા મોટાહનુમાનજી મંદિર અને પાંચગામ સમસ્ત સગર સમાજ...

  • વડાલી તાલુકામાં હનુમાન જ્યંતીની ઊજવણી કરાઈ
    વડાલી | હનુમાન જ્યંતી નિમિત્તે વડાલી શહેરના જી.ઇ.બી.માર્ગપર આવેલા મોટાહનુમાનજી મંદિર અને પાંચગામ સમસ્ત સગર સમાજ સંચાલિત મહાકાળી મંદિરના પરિસરમાં આવેલા હનુમાનજી મંદિરમાં મહારુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો. તેમજ હનુમાનચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. જેની ઊજવણીમાં પાંચ ગામ સગર સમાજના પ્રમુખ પ્રભુભાઈ સગર, રાજુભાઇ માળી, ગીરીશભાઈ ભાવસાર, પશાભાઈ વણકર, મદનલાલ ચતુર્વેદીએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending