Home » Gujarat » Himmatnagar Jilla » Vadali » વડાલી કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

વડાલી કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 04:05 AM

Vadali News - વડાલી : વડાલી કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ મંગરવારે કોલેજના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. આ...

  • વડાલી કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો
    વડાલી : વડાલી કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ મંગરવારે કોલેજના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. આ સમારંભ વડાલી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.નરેશભાઈ પટેલ, કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. વિપુલ કે. ભાવસરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ કોલેજના આચાર્ય અને સાંસ્કૃતિક કમિટીના અધ્યક્ષ પ્રા.પરેશ એસ. ખેતલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.તસવીર-નીતુલ પટેલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ