તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પકડાયેલા આરોપીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર ડેપોમાં સાળા-બનેવી પર હિંસક હુમલો કરી ફરાર 5 આરોપી ઝડપાયા

ઇડરએસટી ડેપોમાં સાળા-બનેવી પર હિંસક હુમલો કરી ફરાર થઇ ગયેલા 5 આરોપીઓને સ્થાનિક પોલીસે દરામલી બસ સ્ટેન્ડ અને બંછી કાઠીયાવાડી હોટલ પાસેથી શુક્રવારે દબોચી લીધા હતા.

ઇડરમાં 3 માર્ચના રોજ બસ ડેપોમાં રોહન ચૌહાણ અને વિક્રમ સગર બંને સાળા-બનેવીને ઘાતક હથિયાર વડે ઘાયલ કર્યા હતા. બનાવના સગર સમાજમાં ઘેરા પ્રત્યાઘતો પડ્યા હતા. જેથી સમાજમાં લોકોએ એક સંપ થઇને મૌનરેલી કાઢવામાં આવી હતી અને આરોપીઓને પકડવાની રજૂઆત ઓફિસરને કરી હતી. તે ગુનામાં નાસતા ફરતા અારોપીઓને ઝડપી પાડવા પોલીસે આરોપીઓને પકડવાની ચાર ટીમો બનાવી શોધખોળ આરંભતા શુક્રવારે દરામલી બસ સ્ટેન્ડ અને બંછી કાઠીયાવાડી હોટલથી પાંચેય આરોપીઓને પોલીસે આખરે ઝડપી લીધા હતા.

ઇડર પોલીસે 5 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા. તસવીર- દુર્ગેશ જયસ્વાલ

સ્થાનિક પોલીસે દરામલી બસ સ્ટેન્ડ પાસેથી દબોચ્યા

ઘટનાના વિરોધમાં સગર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા\\\'તા

1. વિકી ઉર્ફે વિશ્વરાજ ગણપતસિંહ રાઠોડ રહે. ભવાનગઢ તા. વડાલી

2. ધાર્મિક ગણપતસિંહ જોરાવરસિંહ રાઠોડ રહે. લીંભોઇ તા. ઇડર

3. ધનપાલસિંહ હરજનસિંહ રાઠોડ રહે. બુઢેલી તા. ઇડર

4. હાર્દિકસિંહ જુનીરસિંહ રાઠોડ

5. સિધ્ધાર્થસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો