વડાલી પાલિકામાં મહિલા દિવસની ઊજવણી કરાઈ

વડાલી નગરપાલિકામાં માહિલાદીને જિલ્લા ભાજપના મહામંત્રી તખતસિંહ હડિયોલના અધ્યક્ષ સ્થાને ઓતર રાટ્રીય મહિલાદિનની...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:35 AM
વડાલી પાલિકામાં મહિલા દિવસની ઊજવણી કરાઈ
વડાલી નગરપાલિકામાં માહિલાદીને જિલ્લા ભાજપના મહામંત્રી તખતસિંહ હડિયોલના અધ્યક્ષ સ્થાને ઓતર રાટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ, મહિલા શશક્તિકરણ, પ્રધાનમંત્રી માતૃવંદના, ઉજવલા,બાળ સંકલિત યોજનાની માહિતી આપી ઉપસ્થિત મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ જોશી, જિલ્લા મગીલામોરચાના અધ્યક્ષ દક્ષાબેન પટેલ,વડાલી નગરપાલિકાના પ્રમુખ સમતાબેન સગર તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મહિલા મોરચાના મહામત્રી કૈલાસબેન નાયી અને કપિલાબેન ખોટ દ્વારા કરાયું હતું.

X
વડાલી પાલિકામાં મહિલા દિવસની ઊજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App