તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડાલી | વડાલીકંપામાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં સંત નથુરામ બાપા

વડાલી | વડાલીકંપામાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં સંત નથુરામ બાપા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | વડાલીકંપામાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં સંત નથુરામ બાપા સેવા આશ્રમ પાવન ધામમાં રવિવારે પરંપરાગત રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવના પાવનધામમાં ગાદીપતી પૂજ્ય તુલસીદાસ બાપાએ સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત 6,000થી વધુ હરિભક્તોને આર્શીવાદ આપી જીવનમાં ગુરુનું મહત્વ વિશે સમજાવ્યું હતું. પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ઉત્સવને ઉજવવા આશ્રમનાં પ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...