તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સતલાસણા : લાયન્સક્લબઓફ સતલાસણા અને ભાવના હોસ્પિટલ સતલાસણાના સંયુક્ત ઉપક્રમે

સતલાસણા : લાયન્સક્લબઓફ સતલાસણા અને ભાવના હોસ્પિટલ સતલાસણાના સંયુક્ત ઉપક્રમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણા : લાયન્સક્લબઓફ સતલાસણા અને ભાવના હોસ્પિટલ સતલાસણાના સંયુક્ત ઉપક્રમે માવજત હોસ્પિટલના ઇ.એન.ટી. ડોક્ટર જિતેન્દ્ર પટેલના સહયોગથી નાક, કાન અને ગળાની તપાસ તેમજ બહેરાશ નિવારણ અને બોલવામાં પડતી મુશ્કેલીઓ માટેનો સ્પીચ થેરાપી કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરાયું હતું. જેમાં લાયન્સ પ્રમુખ ગુણવંતભાઇ શાહ, લાયન ડો. નટુભાઇ પટેલ, સેક્રેટરી શાંતિલાલ, લાયન બચુભાઇ, પ્રો. રાકેશભાઇ, હર્ષદભાઇ સહિત તમામ લાયન્સ મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં લગભગ 180 થી પણ લાભાર્થીઓએ લાભ લીધો હતો. બહેરાશ માટેના 15 જેટલા બહેરાશના મશીન પણ વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...