સતલાસણા કન્યા શાળામાં સેનેટરી નેપકીન જાગૃતિ મિટિંગ

સતલાસણા : સતલાસણા પ્રા.કન્યા શાળામાં એન.બી.વાઘેલા તાલુકા પ્રા.શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને ઉ.પ્રા.શાળામાં...

DivyaBhaskar News Network | Updated - Apr 03, 2018, 06:05 AM
સતલાસણા કન્યા શાળામાં સેનેટરી નેપકીન જાગૃતિ મિટિંગ
સતલાસણા : સતલાસણા પ્રા.કન્યા શાળામાં એન.બી.વાઘેલા તાલુકા પ્રા.શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને ઉ.પ્રા.શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓને સેનેટરી નેપકીન બાબતે મિટિંગનું આયોજન કરાયું હતું.જેમાં ઉચ્ચ પ્રા. શાળામાં અભ્યાસ કરતી માતાઓએ હાજરી આપી હતી.આચાર્ય છગનભાઇ પ્રજાપતિએ સ્વચ્છતા, આરોગ્યલક્ષી શિક્ષણ, વિશે ચર્ચા કરીહતી. આયોજન સવિતાબેન મકવાણાએ કર્યું હતું.

X
સતલાસણા કન્યા શાળામાં સેનેટરી નેપકીન જાગૃતિ મિટિંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App