Home » Gujarat » Mehsana Jilla » Satlasana » સતલાસણા પ્રા. કન્યા શા.માં માતૃભાષા ગૌરવ દિન

સતલાસણા પ્રા. કન્યા શા.માં માતૃભાષા ગૌરવ દિન

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:45 AM

સતલાસણા | સતલાસણા પ્રાથમિક કન્યા શાળામાં વિશ્વ માતૃભાષા ગૌરવ દિનની ઊજવણી કરાઇ હતી. આચાર્ય છગનભાઇ પ્રજાપતિએ માતા,...

  • સતલાસણા પ્રા. કન્યા શા.માં માતૃભાષા ગૌરવ દિન
    સતલાસણા | સતલાસણા પ્રાથમિક કન્યા શાળામાં વિશ્વ માતૃભાષા ગૌરવ દિનની ઊજવણી કરાઇ હતી. આચાર્ય છગનભાઇ પ્રજાપતિએ માતા, માતૃભૂમિ અને માતૃભાષા વિશે માહિતી આપી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં શાળાની બાળાઓ નિર્મલા પાલ, ગીતા રાજપૂત, જાનકી વાઘેલાએ ભાગ લીધો હતો. કાવ્યગાન અને નિબંધલેખન સ્પર્ધા પણ યોજાઇ હતી. ચંદ્રિકાબેન પરમાર આઈઇડી કો-ઓ. તથા જ્યોત્સનાબેન પંચાલ બીઆરપી પ્રજ્ઞાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ