ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Mehsana Jilla » Satlasana» સતલાસણા પ્રા. કન્યા શાળાનું ગૌરવ

    સતલાસણા પ્રા. કન્યા શાળાનું ગૌરવ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 03:35 AM IST

    સતલાસણા | રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એલિમેન્ટરી ચિત્રકામ પરીક્ષામાં સતલાસણા પ્રાથમિક કન્યા શાળાએ 100...
    • સતલાસણા પ્રા. કન્યા શાળાનું ગૌરવ
      સતલાસણા પ્રા. કન્યા શાળાનું ગૌરવ
      સતલાસણા | રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એલિમેન્ટરી ચિત્રકામ પરીક્ષામાં સતલાસણા પ્રાથમિક કન્યા શાળાએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. પ્રથમ નંબર જાનકી ઠાકોર, દ્વિતીય નંબર જાગૃતિ ભુતેડીયા, તૃતીય નંબર મારિયા મેમનને ઉપાચાર્ય કુમુદબેન રાવલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. આચાર્ય છગનભાઇ પ્રજાપતિએ તમામ બાલિકાઓને બિરદાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Mehsana Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સતલાસણા પ્રા. કન્યા શાળાનું ગૌરવ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `