• Gujarati News
  • સીધી વાત નરેન્દ્રસિંહઝાલા

સીધી વાત નરેન્દ્રસિંહઝાલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રણની લાઇન ઓવરહેડથી અન્ડરગ્રાઉન્ડ કરવા મંજૂરી ક્યારે મળી હતી ?

2/12/2013નાફોરેસ્ટમાંથી મંજૂરી મળી હતી.

{રણમાંકેટલા કિલોમીટર લાઇન પથરાઇ છે ?

બાલાસરથીઅમરાપર વચ્ચે આવતા રણ વિસ્તારમાં 8.5 કિલોમીટર લાંબી લાઇન અન્ડરગ્રાઉન્ડ પથરાઇ છે.

{કચ્છમાં66 કે.વી.નો પ્રથમ પ્રયોગ છે ?

હા,66 કે.વી.ની 8.5 કિમી જેટલી લાંબી લાઇનનો કચ્છમાં પ્રથમ પ્રયોગ છે, સામાન્યત: અમે 200-500 મીટર પૂરતા કેબલ ઉપયોગમાં લીધેલા છે.

{રણમાંકેટલા વીજ પોલ હતા, તમામ નીકળી ગયા ?

લાઇનમાં149 વીજપોલ હતા, હાલ તમામ હટાવી લેવાયા છે.

{કેટલાખર્ચે પ્રોજેક્ટ પૂરો પડયો ?

3કરોડ 88 લાખના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ લાઇન પથરાઇ છે, વીજ પોલ હટાવવામાં 5 લાખ જેવો ખર્ચ થયો છે.