• Gujarati News
  • National
  • આત્મવિલોપનની ચીમકી આપનારની રાપરમાં ધરપકડ

આત્મવિલોપનની ચીમકી આપનારની રાપરમાં ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકામાં ની કોળી અને દલીત સમાજની 1200 એકર જમીન પર માથાભારે શખ્સોએ દબાણ કર્યાનું અને તેનો કબ્જો આપવાના આદેશ છતા કાર્યવાહિ થતા તે અંગે કાર્યવાહિની માંગ સાથે અનુસુચિત જાતીની સહકારી મંડળી સભ્ય રામજી પચાણ ભદ્રુએ 1લી તારીખથી ઠાકોર સેનાના હરેશ ઠાકોર અને રાહુલ ગોહિલના સહયોગથી કલેક્ટર કચેરી આગળ અમર્યાદીત સમયગાળા માટે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપનારની રાપર પોલીસે ધરપકડ કરી મામલતદાર સમક્ષ રજુ કરી જામીન લેવડાવ્યા હતા. કેટલાક વર્ષ અગાઉ જબરદાન નામના કાર્યકરે મામલતદાર કચેરી પાસે આત્મવિલોપન કરતા પોલીસ મામલે ભારે ગંભીર બની હતી.

અન્ય સમાચારો પણ છે...