તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભીમદેવકા ગામે યુવાન સહિત બે પર સામાન્ય મુદ્દે લાકડીથી હુમલો

ભીમદેવકા ગામે યુવાન સહિત બે પર સામાન્ય મુદ્દે લાકડીથી હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રાપર તાલુકાના ભીમદેવકા ગામે રહેતા ભુરાભાઇ સંગ્રામભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી છે કે, ભીમદેવકાની સંગ્રામવાંઢમાં રહેતો કરમશી ઉર્ફે કસુ રામજીભાઇ કોલી કૌટુંબિક સગામાં થાય છે, જેને પોતાના પુત્ર તથા સાહેદ રાણાભાઇ પર કુટુંબમાં તેના વિશે સાચી-ખોટી વાતચીત કરતા હોવાની શંકા રાખી લાકડીથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...