તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં અને સુર્ય નારાયણ વચ્ચે સંતાકુકડીનો ખેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં અને સુર્ય નારાયણ વચ્ચે સંતાકુકડીનો ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસથી વરસાદી ઝાપટાં અને સુર્ય નારાયણ વચ્ચે સંતાકુકડીનો ખેલ ખેલાઇ રહ્યો છે. ત્યારે મંગળવારે ભુજ અને રાપરમાં ઝાપટાં પડયા હતા. જો કે જિલ્લાના અન્ય ભાગોમાં આખો દિવસ કોરો રહ્યો હતો. ભુજમાં સવારે ભારે ઝાપટાંએ માહોલ બનાવ્યો હતો પરંતુ વાતાવરણ વિખેરાઇ જતાં લોકોએ ભારે તડકાનો પણ અનુભવ કર્યો હતો. રાપરમાં પણ સામાન્ય પાણી ભરાયું હતું. (તસવીર : ભાસ્કર)

ભુજ-રાપરમાં ઝાપટાં વરસ્યા : બાકી દિવસ કોરો રહ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો