• Gujarati News
  • National
  • પ્રશ્નો પુછતા પહેલા તમારા ભ્રષ્ટાચારનો જવાબ તો આપો

પ્રશ્નો પુછતા પહેલા તમારા ભ્રષ્ટાચારનો જવાબ તો આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે અંજાર અને રાપર ખાતે સભા યોજી કોંગ્રેસ પર પ્રહાર કરી તેના જવાબ આપવા જણાવ્યુ હતુ.

રાપર અને અંજારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતુ કે અમને તમે પ્રશ્નો પુછો છો, તે સામે તમારા સાશનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ કેમ ચુપ છો. સાથે તેમણે ભાજપની સરકારના લેખાજોખા પણ પ્રસ્તુત કર્યા હતા.

જનમેદનીને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

અંજાર અને રાપરમાં અમીત શાહના પ્રહારો

અન્ય સમાચારો પણ છે...