ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું

    રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું

    DivyaBhaskar News Network | Last Modified - Apr 03, 2018, 06:05 AM IST

    રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું રાપર | રાપરમાં પાલિકા સંચાલિત બગીચામાં આવતા પરિવારોને ઠંડું...
    • રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું
      રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું
      રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું

      રાપર |
      રાપરમાં પાલિકા સંચાલિત બગીચામાં આવતા પરિવારોને ઠંડું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ સાથેનું નવાં પરબનું લોકાર્પણ કરાયું હતું. દાતા જયાબેન ધીરજલાલ મહેતા દ્વારા તેનો સહયોગ અપાયો હતો. લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ ગંગાબેન સિયારીયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, દાતા પરિવારના રવિલાલ પારેખ, ઠાકરશી પારેખ, ભાવેશ પારેખ, સત્તાપક્ષના બળવંત ઠક્કર, ધીંગાભાઈ પઢીયાર, કાનીબેન પીરાણા, નવીન મોરબીયા, વેલજી મહેતા, કીર્તિ મોરબીયા, વિપુલ મહેતા, સુખલાલ મહેતા, ધર્મેશ સિયારીયા, ભરત પટેલ, મેહુલ જોશી, રાહુલ સિયારીયા, ગીરીશ સિયારીયા, જયેશ ચાવડા, રમેશ સિયારીયા, રામજી પીરાણા, પૂંજા ચૌધરી, ગિરિરાજ વાઘેલા, અશોક માલી, નિલેશ માલી, પદુભા સોઢા, રસિકલાલ આદુઆણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાપરમાં દાતાના સહયોગે પરબનું લોકાર્પણ કરાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `