ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ

    રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 03, 2018, 06:05 AM IST

    રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ ભુજ | રાપરમાં જૈન સોશિયલ ગ્રૂપના સદસ્યોનું સ્નેહમિલન...
    • રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ
      રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ
      રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ

      ભુજ | રાપરમાં જૈન સોશિયલ ગ્રૂપના સદસ્યોનું સ્નેહમિલન તાજેતરમાં યોજાયું હતું, નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ હતી. અશોક કુબડીયા-પ્રમુખ, ભાવેશ મોરબીયા-ઉપપ્રમુખ, વિકાસ ખંડોર-મંત્રી, કીર્તિ મોરબીયા-સહમંત્રી, સંદિપ મોરબીયા-ખજાનચીની વરણી કરાઇ હતી. આ વેળાએ પ્રવિણ ખંડોર, જયંતિલાલ દોશી, વિશનજી દોશી, મહેન્દ્ર કચ્છી, રમણીક ખંડોર, સેવંતીચંદ્ર મોરબીયા, ચેતનબેન મોરબીયા સહિતના હાજર રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાપરના જૈન સોશિયલ ગ્રૂપના હોદ્દેદારોની શપથવિધિ યોજાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top