Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણના કરાર આધારિત કર્મીઓ હડતાળ પર

રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણના કરાર આધારિત કર્મીઓ હડતાળ પર

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 06:05 AM

રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 17 વર્ષથી કામગીરી કરતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા તેમની લાંબા સમયથી...

  • રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણના કરાર આધારિત કર્મીઓ હડતાળ પર
    રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 17 વર્ષથી કામગીરી કરતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગોના અનુસંધાને 31મી માર્ચથી ‘પેન ડાઉન’ હડતાળ પડાઇ છે. ગુજરાત આરએનટીસીપીના પ્રમુખ હેમાંશુ પંડ્યા અને કારોબારી પ્રમુખ નૈનેષ પટેલના જણાવ્યા મુજબ જો આગામી 5મી એપ્રિલ સુધીમાં ઉચ્ચાધિકારીઓ સમક્ષ રજૂ કરાયેલી તેમની માંગો વિશે હકારાત્મક વિચાર નહીં કરાય તો કર્મચારી સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા-પ્રદર્શન સહિતના અાક્રમક પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending